બોર્નિયો ફસલોને કથીરીના પ્રકોપથી બચાવતી એક એવી કથીરીનાશક છે, જે કથીરીના વિકાસ પર નિયંત્રણ કરી લાંબા ગાળા સુધી સુરક્ષા આપે છે.
બોર્નિયોની અસર કથીરીના ઈંડા, લાર્વા તથા શિશુઓનો સંપર્ક થતાં જ શરૂ થાય છે. ઈંડાના શ્વાસ લેતા અંગો વિકસતા નથી તથા લાર્વા અને શિશુમાં મોલટિંગ યોગ્ય રીતે ન થતું નથી. આની અસર પ્રૌઢ કથીરી પર નથી થતી, પરંતુ માદા કથીરી પર અસર થવાથી ઈંડામાં લાર્વા બનતા નથી.
બોર્નિયો દરેક ઉષ્ણતામાનમાં અસરકારક છે તથા ચોમાસામાં પણ એની અસર રહે છે. * છંટકાવના 3-4 ક્લાક ઉપરાંત વરસાદ પડે તો પણ એની અસર પૂરેપૂરી રહે છે.
નવી શોધ - બોર્નિયો એક કથીરીનાશક છે, જેની કથીરી સામે કોઈ પ્રકારની પ્રતિરોધકતા જોઈ નથી.
બોર્નિયો માઈના ઈંડા, લાર્વા તેમજ શિશુ અવસ્થા પર અસર કરે છે તથા પ્રૌઢ માદા કથીરીની પ્રજનન શક્તિ પર અસર કરે છે.
બોર્નિયો એકદમ પસંદગીની કથીરીનાશક છે, જેની લાભપ્રદ કીટકો પર કોઈ અસર થતી નથી
બોર્નિયો પાંદડાની બહારની ત્વચામાં પ્રવેશી અંદર કોશિકાઓમાં ફેલાઈ જાય છે, જેનાથી પાંદડાંની પાછલી તરફ છૂપાયેલા કથીરીના ઈંડા, લાર્વા તેમજ શિશુ મરી જાય છે.
બોર્નિયો લાંબા સમય સુધી સુરક્ષા પ્રદાન કરે છે.
બોર્નિયો એક અતિ સુરક્ષિત કથીરીનાશક છે, જેના પર લીલા રંગનું નિશાન હોય છે.
કામ કરવાની પ્રક્રિયા: બોર્નિયોની કામ કરવાની રીત અનોખી છે. એ કાઈટિન (કાર્બોહાઈડ્રેટ) બનતો રોકે છે જેનાથી કથીરીના લાર્વા તેમજ બચ્ચા પોતાના બહારના આવરણ પૂરેપૂરા વિકસાવી નથી શકતા તેમજ એ જ અવસ્થામાં જીવતા રહી મરી જાય છે.
મારા - 160 મિલી/એકર
સમય - બોર્નિયોનો વપરાશ કથીરીના પ્રકોપની પ્રારંભિક અવસ્થામાં કરવો જોઈએ. જ્યારે કથીરીની સંખ્યા પાંદડા દીઢ 3-5 હોય, ત્યારે પહેલો છંટકાવ કરવો જોઈએ.
પાણી - 500 લિટર હેક્ટર
સાવધાની -
બોર્નિયોનો છંટકાવ યોગ્ય રીતે કરો જેથી કથીરીનાશક દરેક પાંદડા સુધી પહોંચે
પાંદડા પર 3-5 કથીરીની સંખ્યા દેખાય ત્યારે પહેલો છંટકાવ શરૂ કરો
એક સીઝનમાં બોર્નિયોના 2 થી વધુ છંટકાવ ના કરો.
જો તમે બોર્નિયો ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો
હરિયાણા - 9996026168
ઉત્તર પ્રદેશ - 9041912200
પંજાબ - 7015538543
બિહાર - 8295449292
છત્તીસગઢ - 7999544266
પશ્ચિમ બંગાળ - 9051277999
ઓડિશા - 9437965216
કર્ણાટક - 9620450266
આંધ્ર પ્રદેશ - 9949104441
તેલંગાણા - 9949994797
સલામતી ટીપ્સ:
***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.