ડેનીટોલ NXT શું છે?

ડેનીટોલ NXT નવી ટેકનોલોજી ધરાવતું કીટનાશક છે, જે ડાંગરનાં પાકમાં જોવા મળતાં પાન વાળતી ઈયળ જેવા કીટોને નિયંત્રિત કરે છે.

સવાર-સાંજે ઓછામાં ઓછા 200 લિટર પાણીમાં એક એકર માં દવા ભેળવીને સ્પે કરો.

ડેનીટોલ NXT ની ઉપયોગની પદ્ધતિ અને માત્રા શું છે?


Sumitomo danitol nxt Pack shot and icon

પાન વાળતી ઈયળને સારી રીતે કન્ટ્રોલ કરે છે.

પાન વાળતી ઈયળને નોક ડાઉન એક્શનથી મારે છે.

એક્વા ફોર્મ્યુલાથી સજ્જ છે.

ડેનીટોલ NXT ની ઉપયોગની પદ્ધતિ અને માત્રા શું છે?


માત્રાઃ - 400 મિ.લી. પ્રતિ એકર

ઉપયોગની સ્થિતિ - ડાંગરમાં પાન વાળતી ઈયળ જોતાં જ સ્પે કરો.

કઇ રીતે વાપરશો - સવાર-સાંજે ઓછામાં ઓછા 200 લિટર પાણીમાં એક એકર માં દવા ભેળવીને સ્પે કરો.

શું તમે ડેનીટોલ NXT નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે ડેનીટોલ NXT ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

જો તમારે ડાંગરની ખેતી અને ડેનીટોલ NXT ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.