ડાંગર ના પાક ને નુકશાન પહોંચાડતી જીવાતો ઉપર અસરકારક રીતે નિયંત્રણ કરતુ નવી પેઢીનું એકમાત્ર જાપાની કીટક નાશક
ઇયળનો સૌથી ઝડપથી સફાયો, ડાંગરની જમીનની જીવાતો માટે
દેશની પ્રતિષ્ઠીત સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનો તેમજ અમારા દ્વારા કરેલા પ્રયોગોથી એ સ્પષ્ટ થાય છે કે ડાંગરની ખેતીમાં જોવા મળતી જમીનની જીવાતોનાં અસરકારક નિયંત્રણ માટે નીચેની અવસ્થાઓમાં ડેનીટોલ ૫૦૦ મીલી પ્રતિ એકરમાં છંટકાવ કરી શકાય છે.
પ્રમાણ : 500 મિલી/એકર
ઉપયોગનો સમય
પ્રથમ છંટકાવ/પુંખવુ : રોપણીનાં ૫-૨૦ દિવસમાં
બીજો છંટકાવ : રોપણીના ૫૦-૬૦ દિવસમાં
ઉપયોગ સમયે સાવચેતી - પાક પર છંટકાવનું સંપૂર્ણ કવરેજ સુનિશ્ચિત કરવુ.
જો તમે ડેનીટોલ ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો
સલામતી ટીપ્સ: