ડેરેકો - પાછતરો સુકારા, ડાઉનીનો ઉપાય આપણી પાક કરશે રાજ
ડેરેકો સંપૂર્ણપણે નવું રાસાયાણિક ફુગનાશક છે, જે સુમિટોમો કેમિકલ્સ ખેડૂત ભાઈઓ માટે જાપાનથી લાવી છે.
નવી રાસાયણિક ટેકનોલોજી હોવાને કારણે ડેરેકોનો બજારમાં અન્ય કોઇ પણ ફુગનાશકની જેમ રોગ વિરુધ્ધ કોઇ પણ પ્રતિકાર નથી.
પાછતરો સુકારા અને ડાઉની મિલ્ક્ય પાકના અત્યંત નુકસાનકારક રોગ છે.
શોધ મુજબ જો આ રોગોને યોગ્ય રીતે ન અટકાવવામાં આવે તો પાકને 30-80 ટકા સુધી નુકસાન થાય છે.
પાકને આ રોગોથી સલામત રાખવા માટે ખેડૂતભાઇઓ અનેક પ્રકારનાં ફૂગનાશકોનો ઉપયોગ કરે છે. પણ અસરકારક ફૂગનાશક ન મળવાને કારણે આ રોગો પર યોગ્ય નિયંત્રણ નથી થઈ શકતું અને ખેડૂત ભાઇઓને નુકસાન ઉઠાવવું પડે છે.
તો કોણ છે અસરકારક ફૂગનાશક અને શું હોયછે તેનીવિશેષતાઓ.
ડેરેકો એક ક્રાંતિકારી ફૂગનાશક એટલાં માટે છે કે તે ફૂગનાં જીવનનાં તમામ તબક્કાઓ પર રોક લગાવે છે, જેઆ પ્રકારેછે:
1) ડેરેકો ફગ બીજાણુના અંકુરણ અને પ્રવેશને રોકે છે, જેનાંથી નવા સંક્રમણને રોકી શકાય છે.
2) ડેરેકો છોડની અંદર રહેલી ફુગની વૃધ્ધિને અટકાવે છે, જેને કારણે રોગ આગળ નથી વધતો.
3) ડેરેકો ફુગનાં નવા બીજ બનતાં રોકે છે, જેનાંથી વધુ સંક્રમણ થતું કે રોગ આગળ વધતો અટકે છે.
ડેરેકો છાંટેલા છોડમાં રોગ નિયંત્રણ બાદ સર્વોત્તમ સુધારો થાય છે, જેનાંથી છોડની હરિયાળીમાં વધારો થાય છે.
ડેરેકોમાં ફૂગાવાનાં સંક્રમણનાં વિરોધમાં (24 થી 4 8 કલાકનું પ્રારંભિક સંક્રમણ), સર્વોત્તમ ઉપચારાત્મક કાર્ય (ક્યુરેટિવ એક્શન) કરવાની ક્ષમતા છે.
ડેરેકો પધ્ધતિસર (સિસ્ટમેટિક) ફુગનાશક છે, જે સમગ્ર છોડમાં ફેલાઈ જાય છે અને લાંબા ગાળાના રોગ નિયંત્રણ પ્રદાન કરે છે.
ડેરેકોમાં ઉમદા ટ્રાન્સલેમિનર ગુણ પણ છે. જેનાંથી પાંદડાની ઉપરની સપાટી પર સ્પ્રે કરવાથી ડેરેકો સરળતાથી પાંદડાની બીજીસપાટી પર ફેલાઈ જાય છે.
ડેરેકોનાં સ્પ્રેની માત્રા
એક એકરમાં ટ્રીટમેન્ટ માટે 200 મિ.લી. ડેરેકોને 200 લિટર પાણીમાં ભેળવીને સ્પ્રે કરો.
ડેરેકોને ક્યારે સ્પ્રે કરાય
સારા પરિણામ માટે રોગના પ્રારંભિક લક્ષણ દેખાય પછી ડેરેકોનો છંટકાવ કરો.
જો તમે ડેરેકો ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો
સલામતી ટીપ્સ:
***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.Derecho is completely new chemistry fungicide against late blight and downy mildew fungus.
Derecho gives complete protection against downy mildew and late blight fungi as mentioned below.
200 ml of Derecho has to be dissolved in 200 liters of water for 1 acre treatment.
For best results, Derecho should be sprayed in advance (i.e. before onset of disease) or just when the early symptoms of the disease is visualized.
For best results, use Derecho when the earliest signs of the disease begin.