ડેરેકો શું છે?

ડેરેકો - પાછતરો સુકારા, ડાઉનીનો ઉપાય આપણી પાક કરશે રાજ

ડેરેકો સંપૂર્ણપણે નવું રાસાયાણિક ફુગનાશક છે, જે સુમિટોમો કેમિકલ્સ ખેડૂત ભાઈઓ માટે જાપાનથી લાવી છે.

નવી રાસાયણિક ટેકનોલોજી હોવાને કારણે ડેરેકોનો બજારમાં અન્ય કોઇ પણ ફુગનાશકની જેમ રોગ વિરુધ્ધ કોઇ પણ પ્રતિકાર નથી.

પાછતરો સુકારા રોગ શું છે?


પાછતરો સુકારા અને ડાઉની મિલ્ક્ય પાકના અત્યંત નુકસાનકારક રોગ છે.

શોધ મુજબ જો આ રોગોને યોગ્ય રીતે ન અટકાવવામાં આવે તો પાકને 30-80 ટકા સુધી નુકસાન થાય છે.

પાકને આ રોગોથી સલામત રાખવા માટે ખેડૂતભાઇઓ અનેક પ્રકારનાં ફૂગનાશકોનો ઉપયોગ કરે છે. પણ અસરકારક ફૂગનાશક ન મળવાને કારણે આ રોગો પર યોગ્ય નિયંત્રણ નથી થઈ શકતું અને ખેડૂત ભાઇઓને નુકસાન ઉઠાવવું પડે છે.

તો કોણ છે અસરકારક ફૂગનાશક અને શું હોયછે તેનીવિશેષતાઓ.

Sumitomo derecho

ડેરેકો આપે છે સંપૂર્ણ સુરક્ષા


ડેરેકો એક ક્રાંતિકારી ફૂગનાશક એટલાં માટે છે કે તે ફૂગનાં જીવનનાં તમામ તબક્કાઓ પર રોક લગાવે છે, જેઆ પ્રકારેછે:

1) ડેરેકો ફગ બીજાણુના અંકુરણ અને પ્રવેશને રોકે છે, જેનાંથી નવા સંક્રમણને રોકી શકાય છે.

2) ડેરેકો છોડની અંદર રહેલી ફુગની વૃધ્ધિને અટકાવે છે, જેને કારણે રોગ આગળ નથી વધતો.

3) ડેરેકો ફુગનાં નવા બીજ બનતાં રોકે છે, જેનાંથી વધુ સંક્રમણ થતું કે રોગ આગળ વધતો અટકે છે.

Sumitomo derecho

ડેરેકો આપે છે પાક સલામતીની સાથે સાથે શ્રેષ્ઠ હરિયાળી


ડેરેકો છાંટેલા છોડમાં રોગ નિયંત્રણ બાદ સર્વોત્તમ સુધારો થાય છે, જેનાંથી છોડની હરિયાળીમાં વધારો થાય છે.

Sumitomo derecho

ડેરેકોમાં ફૂગાવાનાં સંક્રમણનાં વિરોધમાં (24 થી 4 8 કલાકનું પ્રારંભિક સંક્રમણ), સર્વોત્તમ ઉપચારાત્મક કાર્ય (ક્યુરેટિવ એક્શન) કરવાની ક્ષમતા છે.

Sumitomo derecho

ડેરેકો આપે છે લાંબા ગાળાના નિયંત્રણ


ડેરેકો પધ્ધતિસર (સિસ્ટમેટિક) ફુગનાશક છે, જે સમગ્ર છોડમાં ફેલાઈ જાય છે અને લાંબા ગાળાના રોગ નિયંત્રણ પ્રદાન કરે છે.

Sumitomo derecho

ડેરેકોમાં ઉમદા ટ્રાન્સલેમિનર ગુણ પણ છે. જેનાંથી પાંદડાની ઉપરની સપાટી પર સ્પ્રે કરવાથી ડેરેકો સરળતાથી પાંદડાની બીજીસપાટી પર ફેલાઈ જાય છે.

Sumitomo derecho

ડેરેકોના ઉપયોગનું માર્ગદર્શન


ડેરેકોનાં સ્પ્રેની માત્રા

એક એકરમાં ટ્રીટમેન્ટ માટે 200 મિ.લી. ડેરેકોને 200 લિટર પાણીમાં ભેળવીને સ્પ્રે કરો.

Sumitomo derecho

ડેરેકોને ક્યારે સ્પ્રે કરાય

સારા પરિણામ માટે રોગના પ્રારંભિક લક્ષણ દેખાય પછી ડેરેકોનો છંટકાવ કરો.

Sumitomo derecho

શું તમે ડેરેકો નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે ડેરેકો ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

હરિયાણા - 9996026168

ઉત્તર પ્રદેશ - 7983422915

પંજાબ - 7015538543

બિહાર - 8295449292

છત્તીસગઢ - 7999544266

પશ્ચિમ બંગાળ - 9051277999

ઓડિશા - 9437965216

કર્ણાટક - 9620450266

આંધ્ર પ્રદેશ - 9949104441

તેલંગાણા - 9949994797

જો તમારે ડેરેકો ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.

Frequently Asked Questions

Derecho is completely new chemistry fungicide against late blight and downy mildew fungus.

Derecho gives complete protection against downy mildew and late blight fungi as mentioned below.

  • Derecho prevents germination and penetration of fungal spores hence prevents new infection.
  • Derecho arrests the growth of fungal mycelia in the plant system, hence prevents the further growth of disease.
  • Derecho prevents further sporulation of fungus hence prevents secondary infection or spread.
  • Derecho is systemic in action and has excellent translaminar action.
  • Plants treated with Derecho has excellent post disease control recovery, hence more greening affect.

200 ml of Derecho has to be dissolved in 200 liters of water for 1 acre treatment.

For best results, Derecho should be sprayed in advance (i.e. before onset of disease) or just when the early symptoms of the disease is visualized.

For best results, use Derecho when the earliest signs of the disease begin.

સંપર્ક કરો