
ખેતીમાં, ઉત્પાદન, ઉત્પાદકતા અને ઉપજની ગુણવત્તા ઘણા પરિબળો પર આધાર રાખે છે. માટીમાંના જંતુઓ, પાંખો વાળી જીવાત અને ચૂસક જીવાતનું જટિલ સંચાલન હંમેશા ખેડૂતોની મુખ્ય ચિંતા હોય છે, એમાં પણ, મુંડા/ડોળ અને ઉધઈ જેવા માટીના જંતુઓ પર નિયંત્રણ કરવું વધારે અઘરું છે કારણ કે મૂળ વિસ્તારની નજીક જનીનની અંદર સંતાયેલા હોય છે અને વાવણીથી લણણી સુધી પાકને નુકસાન પહોંચાડતા રહે છે.
નિયંત્રણમાં લેવી અઘરી એવી આ હઠીલી જીવાત પર સૌથી અસરકારક, ઝડપી અને લાંબા સમય સુધીનાં નિયંત્રણ માટે, સુમિટોમો કૅમિકલ લિ. પ્રસ્તુત કરે છે
ઍન્વોય™
મૂળની જીવાત મૂળથી સમાપ્ત
ઍન્વોય કરે ઉધઈ તથા મુંડા/ડોળનું અસરકારક તેમજ લાંબા સમય સુધી નિયંત્રણ
ઍન્વોય™ એ સિનર્જેટીક લાભો સાથે એક અનોખું સંયોજન છે જે સંચાલન પછીના તમારા પ્રયાસને અસરકારક અને ટકાઉ બનાવે છે.
ઍન્વોય™ : બે ની સિનર્જી
- ક્રિયા કરવાની પદ્ધતિ: સંપર્ક ₊ પ્રણાલીગત → ઝડપથી નાશ અને લાંબાગાળાનું નિયંત્રણ
- ક્રિયાનું સ્થળ: ચેતા કોષની સોડિયમ ચેનલ ₊ ચેતાકોષનું સિનેપ્સ → લક્ષિત જંતુઓથી સંપૂર્ણ રક્ષણ
ઍન્વોય™ ના લક્ષણો અને ફાયદા:

ઝડપી નિયંત્રણ

સ્વસ્થ પાકની સ્થાપના

જમીનમાં લાંબા સમય સુધી ટકી રહે

એક સમાન વૃદ્ધિ અને પરિપક્વતા
ઍન્વોય™ ઉપયોગની વિધિ
ઉપયોગનો સમય: વાવણી સમયે અથવા વાવણી પછી 30 દિવસ
માત્રા: એકર દીઠ 400 મિલી
ઉપયોગ કરવાની પદ્ધતિ:
પાડવામાં આવેલા ચાસ ઉપર ઢીલી નોઝલ રાખીને ડ્રેન્ચિંગ કરવું અથવા રેતી સાથે મિશ્ર કરી આપવું અને ત્યારબાદ સિંચાઈ કરવી.

શું તમે ઍન્વોય™ નો ઉપયોગ કરવા માંગો છો?
જો તમે ઍન્વોય™ ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો
જો તમારે ઍન્વોય™ ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*
સલામતી ટીપ્સ: