એટના શું છે?

એક નામ કરે ત્રણ ને તમામ, ધણાબધા પાકો ને એક જ સમયે અલગ-અલગ કીટકો દ્વારા પાંદડાની નીચે અને ઉપર રસ ચુસી અને ઈયળોનો ફુલ તથા ફળને નુકશાન પહોંચાડવું આપણા ખેડૂતો અને ખેતી માટે એક લડાયક સ્થિતી છે. એવી સ્થિતીમાં સાચા ઉત્પાદનનો ઉપયોગ પસંદ કરી પાકને વધુ નુકશાનથી બચાવી શકાય છે. આવી જરૂરીયાત ને સમજીને સુમીત્રોમો કેમીકલ ઈન્ડિયા લિ. લઈને આવ્યું છે.

એટના-શક્તિ અને નવીનતાનુ સુમેળ- જે એકલું જ | રસચુસક થ્રિપ્સ, કથીરી અને ઈયળોને નિયંત્રણમાં રાખે છે.

નિયંત્રિત કીટક - થ્રિપ્સ, કથીરી, ઈયળ

એટના ના ફાયદા


Sumitomo Etna Pack shot and icon

થ્રિપ્સ, કથીરી અને ઈયળો ત્રણેય ઉપર પ્રભાવી નિયંત્રણ.

ટ્રાન્સલેમિનાર એકશન ને કારણે આ પાંદડાની ઉપર અને નીચે બંને બાજુ ઉપર કીટકોથી નિયંત્રણ કરે છે.

સ્ટોપ ફીડિંગ એકશન ના કારણે એટના કીટકોથી પાકને નુકશાન કરતા તરત રોકે છે.

કીફાયતી અને સૌથી લાભદાયક સમાધાન - સર્વશ્રેષ્ઠ ઉત્પાદન, ઝડપી, સારૂ પરિણામ, ઓછો ખર્ચ.

કિટકનો તરત નાશ અને લાંબા સમય સુધી નિયંત્રણ.

ઈંડા અને શરૂઆતની ઈયળોનું સર્વોત્તમ નિયંત્રણ.

કીટક નિયંત્રણ ની બે અલગ કાર્ય કરવાની પ્રણાલીને કારણે એટના સૌથી ઉત્તમ પ્રભાવશાળી સાધન છે.

એટના ના શરૂઆતના ઉપયોગથી તમને સ્વસ્થ પાક અને સમૃદ્ધશીલ શરૂઆત આપે છે.

એટના ની ઉપયોગની પદ્ધતિ અને માત્રા શું છે?


ઉપયોગમાં લેવાની રીત - એક એકર પાક માટે ૪૦૦ મીલી લીટર એટનાને ૧૫૦-૨૦૦ લીટર પાણીમાં મેળવીને ઉપયોગ કરો.

સારા પરીણામ માટે એટનાનો ઉપયોગ પાકની પ્રાથમિક અવસ્થામાં કરો.

એટનાનો ઉપયોગ પાકની કોઈ પણ અવસ્થામાં થ્રિપ્સ, કથીરી અને ઈયળોનો હુમલો દેખાય તો ઉપયોગ કરી શકાય છે.

બતાવેલ માત્રાના ઉપયોગથી થ્રિપ્સ, કથીરી અને શરૂઆતની ઈયળો ઉપર સર્વોત્તમ નિયંત્રણ મળે છે.

ખુબ જ સારા પરીણામ માટે એટનાની સાથે “શ્યોર શોટ” ૫ મીલી લીટર પ્રતિ ૧૫ લીટર પાણીમાં મેળવીને ઉપયોગ કરો.

શું તમે એટના નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે એટના ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

જો તમારે એટના ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.