Excalia Max® Main Banner gujarati

પ્રિય ખેડૂતો,

ફૂગના રોગો પાક માટે ગંભીર ખતરો છે અને મોટા આર્થિક નુકસાનનું કારણ બને છે. ફૂગના રોગો પાંદડા, ડાળી, ફૂલો અને ફળોને અસર કરે છે, જેનાથી ખેડૂતોની ઉપજ, ગુણવત્તા અને આવક પર અસર પડે છે. ફૂગના રોગો પર નિયંત્રણ કરવું મુશ્કેલ છે કારણ કે ગ પરિવર્તનમાંથી પસાર થાય છે અને પ્રતિરોધક બને છે. આ સંદર્ભમાં રોગ વ્યવસ્થાપન માટે નવા નવતર ફૂગનાશકનો ઉપયોગ કરવો અને તેમાં ફેરફાર કરવોહિતાવહ છે.

ભારતમાં પાકની સુરક્ષા સબંધી રસાયણોના ઉત્પાદનમાં એક પ્રસિદ્ધ નામ સુમિટોમો કૅમિકલ ઇન્ડિયા લિમિટેડ (એસસીઆઈએલ) ખેડૂતોને અત્યાધુનિક નવચારી ઉત્પાદન પૂરા પાડવા માટે ભારે મહેનત કરી રહેલ છે, આ જ કડીમાં એસસીઆઈએલ એ એક નવી પેઢીનું ફૂગનાશક ખેડૂતોની સેવામાં લૉન્ચ કરેલ છે.

એક્સકેલિયા મેક્સ®। ઇંડિફ્લિનની™ શક્તિ દ્વારા સંચાલિત, ભારતમાં પહેલી વાર લૉન્ચ કરવામાં આવી રહેલ છે.

એક્સકેલિયા મેક્સ®

ઇંડિફ્લિનની™ શક્તિ દ્વારા સંચાલિત

ભવિષ્યની શરુઆત...

એક્સકેલિયા મેક્સ® । ઇંડિફ્લિનની™ શક્તિ દ્વારા સંચાલિત એક જાપાની નવું ઉત્પાદન છે જેણે બ્રાઝીલ, આર્જેન્ટીનામાં પોતાની ક્ષમતા સાબિત કરેલ છે અને હવે આને ભારતમાં લૉન્ચ કરવામાં આવી રહેલ છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં જાપાની પ્રૌધોગિકી એક પ્રસિદ્ધ નામ માનવામાં આવે છે.

એક્સકેલિયા મેક્સ® સાથે વિશ્વસનીય અને ભરોસાપાત્ર જાપાની પ્રૌધોગિકીનો સિદ્ધ વારસો જોડાયેલ છે.

એક્સકેલિયા મેક્સ® - કેમ?

  • સ્વસ્થ અને જુસ્સાદાર પાક
  • લીલોછમ પાક
  • અસરકારક રોગ નિયંત્રણ
Excalia Max® Logo gujarati

અનોખી વિશેષતાઓ

Excellia Max properties

બે ઘટકોનો પરસ્પર તાલમેલ

બે સક્રિય તત્વ એક બીજા સાથે તાલમેલમાં કામ કરે છે અને રોગ વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ ઉકેલ પૂરો પાડે છે

Excellia Max properties

દ્વિગુણી કાર્ય પદ્ધતિ

એક્સકેલિયા મેક્સ® ફૂગના આ અંગો પર કાર્ય કરે છે. i. કવક શ્વસન, ii. કવકનું કોશિકા પટલ

Excellia Max properties

છોડ અને પાન ની અંદર આરપાર પ્રસરી જવું

એક્સકેલિયા મૅન્ક્સ® ટ્રાન્સ્લેમીનાર રીતે ચાલે છે જે પાંદડીની ઉપરની અને નીચેની સપાટીની રક્ષા કરે છે. સાથે જ ઝાઇલમ મોબાઇલ હોવાથી આ છોડની અંદર ઝડપથી સંપૂર્ણ પાંદડીની સુરક્ષા વધારે છે.

Excellia Max properties

ઝડપથી અંદર શોષાય જવું

એક્સકેલિયા મેક્સ® ઉપયોગના 2 કલાકની અંદર છોડની અંદર ઝડપથી પ્રવેશ કરે છે.

એક્સકેલિયા મેક્સ® માટે 3 પસંદગી

3 Tips for Excellia Max

પહેલી પસંદગી

સાચો પાક અને સાચો રોગ

3 Tips for Excellia Max

બીજી પસંદગી

રોગની શરૂઆત પહેલા

3 Tips for Excellia Max

ત્રીજી પસંદગી

માત્રા 200 મિ.લી./એકર

એક્સકેલિયા મેક્સ® ના ફાયદા

Excellia Max benefits

સ્વસ્થ અને જુસ્સાદાર પાક

Excellia Max benefits

લીલોછમ પાક

Excellia Max benefits

અસરકારક રોગ નિયંત્રણ

એક્સકેલિયા મેક્સ® ઉપયોગની પદ્ધતિ

એકર દીઠ માત્રા: 200 મિ.લી.

ઉપયોગનો સમય:

પહેલી સ્પ્રે: 45-60 દિવસ - ફૂલો બેસવા, બીજી સ્પ્રે: 61-75 દિવસ - ફળોની શરૂઆત

ટિપ્પણી: પહેલા છંટકાવના 10 દિવસ પછી બીજો છંટકાવ પુનરાવર્તિત કરો.

Method of use and dosage of Excalia Max®

એક્સકેલિયા મેક્સ® | ઇંડિફ્લિનની™ શક્તિ દ્વારા સંચાલિત

શું તમે એક્સકેલિયા મેક્સ® નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે એક્સકેલિયા મેક્સ® ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

જો તમારે એક્સકેલિયા મેક્સ® ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

Safety Tips: Safety Tip

***The information provided on this website is for reference only. Always refer to the product label and the leaflet for full description and instructions for use.
Contact