હારુ શું છે?

શું આપ પણ જુના જમાનાની ફૂગનાશક દવા વાપરો છો? પાકમાં આજે નવા રોગવધારેઘાતક અને નુક્શાનકારક હોય છે. આ ફૂગના રોગો જુના જમાનાના ફૂગનાશકો રોકી નથી શક્ય, જેના કારણે ઘણાં ખેડૂતોના નાણા બરબાદ થયા છે. સાથે પાકનો ઉતાર પણ ઘટી ગયો છે.

હારુ નવા જમાનાની બીમારીઓને જોઈએઆજનીદવા. હારુ એક બહુલક્ષી ફૂગનાશક છે, જે અદભૂત એવી બે દવાઓનું મિશ્રણ છે, જેમાં સલ્ફર અને ટેબૂકોનાઝોલ છે. હારુ નવા જમાનાનું ફૂગનાશક છે જે આજની પરિસ્થિતિને અનુકૂળ પાકમાં જટિલ અને નુકસાનકારક ફંગોનો નાશ કરે છે.

પાક કાળી-પીળી આ થવામાંથી બચાવો - હારુ


Sumitomo Haru Pack shot and icon

હારુ બિમારી થતાં પહેલાં અને બિમારી થયાબાદ એમબંને અવસ્થામાં કામ કરે છે.

હારુ છોડની સંરચનામાં ઘૂસીને સંપર્ક અને બાષ્પ બનીને ફૂગનીદરેક અવસ્થાપરવાર કરે છે.

હારુ પાકમાં સલ્ફરની કમી પણ પૂરી કરે છે.

હારુથી છોડમાં હરિયાળી રહે છે અને વૃદ્ધિ પણ થાય છે.

હારુ તરત જ અને સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે,

પાકમાં હારુ ના ઉપયોગ ની પદ્ધતિ અને માત્રા શું છે?


હારુનું માત્રા - છાંટામાં 500 ગ્રામ/એકર, સ્પ્રેમાં 350 ગ્રામ/એકર

હારુ ઉપયોગનો સમય - બીમારીના લક્ષણ દેખાતાજ હારુનો ઉપયોગ કરો.

હારુના ઉપયોગ માટેની સાવચેતી - શ્રેષ્ઠ પરિણામો માટે, હારુ ના સંપૂર્ણ ભલામણ કરેલ ડોઝનો ઉપયોગ કરો.

શું તમે હારુ નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે હારુ ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

હરિયાણા - 9729058141

ઉત્તર પ્રદેશ - 9041912200

પંજાબ - 7015538543

બિહાર - 8295449292

છત્તીસગઢ - 7999544266

પશ્ચિમ બંગાળ - 9051277999

ઓડિશા - 9437965216

કર્ણાટક - 9620450266

આંધ્ર પ્રદેશ - 9949104441

તેલંગાણા - 9949994797

જો તમારે હારુ ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.
સંપર્ક કરો