હોશી છોડોના ઉત્તમ વિકાસ માટે આધુનિક ઓર્ગેનિક ઉત્પાદન છે, જેનાથી છોડની કોશિકાઓનો વિકાસ અને વૃદ્ધિ થાય છે.
હોશી છોડોની પાચનમાં વૃદ્ધિ કરાવે જેથી દરેક પ્રકારની પાકમાં મૂળ, પાંદડા, ફળ અને ફૂલોનો વિકાસ વધુ થાય, તેમજ ઉત્પાદન અને ગુણવત્તામાં વૃદ્ધિ થાય.
છોડનો ઝડપી એક સાથે વિકાસ.
છોડની પ્રતિરોધક્તા ક્ષમતામાં વૃદ્ધિ જેથી પ્રતિકૂળ મોસમમાં કીટકોથી ઓછું નુકસાન.
ફૂલ તેમજ ફળ ખરી પડતાં રોકે.
પ્રકાશ સંશ્લેષણમાં વૃદ્ધિ.
ઉત્પાદનની માત્રામાં તથા ગુણવત્તામાં વૃદ્ધિ.
હોશીની માત્રા - લિટર દીઠ 3 ml પાણીમાં ભેળવી એક સાથે છંટકાવ કરો.
હોશીના ઉપયોગનો સમય -
| ફસલા | પહેલો છંટકાવ | બીજો છંટકાવ | ત્રીજો છંટકાવ |
|---|---|---|---|
| શાકભાજી | રોપણીના 7-10 દિવસ પછી | ફૂલ આવતાં પહેલાં | બીજા છંટકાવના 15 દિવસ પછી |
| ડાંગર | બીજારોપણના 15-25 દિવસ પછી | રોપણીના 40-50 દિવસ પછી | - |
| શેરડી | વાવણી 40-50 દિવસ પછી | બીજારોપણના 60-70 દિવસ પછી | - |
| કપાસ | વાવણી 25-30 દિવસ પછી | બીજારોપણના 50-60 દિવસ પછી | બીજારોપણના 75 કરતાં વધુ દિવસ પછી |
| બગીચાની ફસલો | ફૂલ આવતાં પહેલાં | ફૂલ અથવા પાંખડી ખરે ત્યારે | નાના ફળ દેખાય (વટાણાના દાણા જેટલા) |
જો તમે હોશી ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો
સલામતી ટીપ્સ: 