ઈકુ શું છે?

ઈકુ એ દાણાદાર સ્વરૂપમાં એક નવીનત્તમ જૈવિક પ્લાન્ટ સપ્લિમેન્ટ છે. જે પૂર્વનિર્ધારિત રીતે યોગ્ય માત્રામાં ચયાપચયની પ્રક્રિયામાં વધારો કરે છે. ઈકુ એ દાણાદાર અને સારી રીતે સંતુલિત રચના છે જેમાં વિટામીન્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને વિકાસ ને પ્રોત્સાહન આપતા ઘટકો હોય છે, ઈકુ છોડના ચયાપચયમાં વધારો કરે છે જેના પરિણામે વધુ વાનસ્પતિ વૃદ્ધિ થાય છે જેનાથી વધુ ફૂલો અને ફળ આવે છે. ઈકુ સારી ઉપજ અને ઉચ્ચ ગુણવત્તા વાળુ વધારે ઉત્પાદન આપે છે.

૮ મહત્ત્વપૂર્ણ સલિમેન્ટ્સ સાથે પેકિંગ, પાકની વૃદ્ધિ અને વિકાસમાં પ્રોત્સાહન આપે છે, ઉત્તમ ઉત્પાદન અને વધુ ઉપજ આપે છે.

ઈકુના ફાયદા


Sumitomo IKU Pack shot and icon

પાકના વિકાસ અને ઉત્પાદન ને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે.

પાકની પાણીની વપરાશા ક્ષમતા સુધારે છે.

મૂળતંત્રના ઉત્કૃષ્ટ વિકાસમાં પરિણમે છે.

ફૂલો અને ફળોનું આવરણ વધારે છે.

ઉચ્ચ ગુણવત્તા વાળુ વધુ ઉત્પાદન લેવામાં મદદ કરે છે.

ઈકુ ના છંટકાવ નો સમય અને પ્રમાણ?


ઈકુને શાકભાજી, ઘઉં, ડાંગર, શેરડી, કપાસ, કઠોળ અને ફળના પાકમાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

ક્ષેત્ર પાકઃ વપરાશ દીઠ ૪ કિગ્રાએકર પર ૨ વાર વાપરવાની ભલામણ કરવામાં આવે છે. સક્રિય વૃદ્ધિના તબક્કા દરમિયાન પહેલા વાર વપરાશ અને ફૂલ આવવાની અવસ્થા ના તબક્કે બીજી વાર વપરાશ કરવા, ઈકુને તમામ પરંપરાગત રાસાયણિક ખાતરો સાથે મિશ્રિત કરી શકાય છે.

ફળ પાક: ખાતર સાથે ૧૦૦-૧૫૦ ગ્રામ/વૃક્ષ (૧૦ વર્ષ સુધીની ઉંમર)

શું તમે ઈકુ નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે ઈકુ ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

જો તમારે ઈકુ ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.