કિટોશી નવા જમાનાની એક ફગ છે, જેમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા છે. કિટોશી બધા પ્રકારના પાકોમાં થતી બિમારી જડમૂળથી ખતમ કરી, એને ફેલાતા રોકે છે.
ફસલોમાં અનેક ઘટક બીમારીઓ થાય છે, 'વેવી કે એન્ટેક્નોઝ, શિથ બ્લાઈટ, રસ્ટારતુઆ, પર્ણો પર ધબ્બાનો રોગ, ટારગેટ પર્ણ ધબ્બા દેડકાની આંખ 'જેવા પર્ણો પર ધબ્બા, સાર્કોસ્પોરા, ગુલસા,અને ફળ સડી જવા કે રોકવું ખૂબ આવશ્યક હોય છે, જેવા રોગો 'થાયછે. આમના કરતાં ઉપજ ખૂબ ઓછી થાય છે અને ઉપજની ગુણવત્તામાં પણ ભારે કમી આવે છે.
કિટોશીની કાર્યપ્રણાલિ બે રીતે થાય છે. એક તો એ છોડના બંધારણમાં ઘૂસીને રોગનાં સંપર્કમાં આવીને કામ કરે છે, આથી છોડને લાંબા સમય સુધી મુક્ત રાખી શકાય છે.
કિટોશી રોગ થતા પહેલાં અને થયાબાદ, એમ બંને અવસ્થામાં અસરકારક છે. પરંતુ જો કિકોશીનો ઉપયોગનિવારક અવસ્થામાં કરાય તો પાક સંપૂર્ણ રોગમુક્ત રહે છે અને ઉપજ પણ વધે છે.
માત્રા: 250-300મિલિ/એકર
કિટોશીનો ઉપયોગ ક્યારે કરવો? કિટોશીના ઉપયોગનો યોગ્ય સમય છે બીમારીના લક્ષણ દેખાય કે તરત જ કરવો. માત્ર કિટોશી જ બીમારીઓ પરલાંબા ગાળા સુધી અંકુશ રાખે છે.
ધ્યાન આપોઃ સારું પરિણામ મેળવવા માટે છોડોની સારી રીતે ધોલાઈ થવી જોઈએ.
જો તમે કિટોશી ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો
સલામતી ટીપ્સ: