સુરક્ષાનું નો ટેન્શન કોરકો આપે લાંબું પ્રોટેકશન.
લાંબી મુદતનું નિયંત્રણ, ઈયળો અને રસચૂસક જંતુઓ માટે એક ઉત્તમ જંતુનાશક, બહેતર ઈંડાંનાશક.
ઈયળો અને રસચૂસક જંતુઓ માટે એક ઉત્તમ જંતુનાશક.
લાંબી મુદતનું નિયંત્રણ, બહુઆયામી અને બહુપાક ઉપયોગી.
છૂપા જંતુઓને પણ ખતમ કરે, બહેતર ઈંડાંનાશક.
થ્રીપ્સ પર પ્રભાવશાળી નિયંત્રણ, ઈંડાંથી લઈને ઈયળોની સર્વ અવસ્થાઓ સુધી નિયંત્રણ.
સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ દ્વારા ગુલાબી ઈયળના નિયંત્રણ માટે પ્રમાણિત
ઉપયોગમાં આસાન અને પાક માટે સુરક્ષિત.
કોરકો છંટકાવ પછી પાનની નીચેની સપાટી સુધી પહોંચીને જંતુને ખતમ કરે છે.
કોરકો છંટકાવ પછી ઈયળો પાનને કોતરવાનું- ખાવાનું બંધ કરી દે છે અને તેમને અમુક કલાકમાં લકવો મારી જાય છે.
અન્ય જંતુનાશક ઈયળો પર અસર નહીં બતાવે ત્યારે કોરકો એક કારગત હથિયાર.
પ્રમાણ - 300 ગ્રામ /એકર
સાવધાનીઓ - કોરકોનું મિશ્રણ સારી રીતે બનાવો અને બરોબર છંટકાવ કરો.
જો તમે કોરકો ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો
સલામતી ટીપ્સ: