કોરકો શું છે?

સુરક્ષાનું નો ટેન્શન કોરકો આપે લાંબું પ્રોટેકશન.

લાંબી મુદતનું નિયંત્રણ, ઈયળો અને રસચૂસક જંતુઓ માટે એક ઉત્તમ જંતુનાશક, બહેતર ઈંડાંનાશક.

કોરકોના ફાયદા


ઈયળો અને રસચૂસક જંતુઓ માટે એક ઉત્તમ જંતુનાશક.

લાંબી મુદતનું નિયંત્રણ, બહુઆયામી અને બહુપાક ઉપયોગી.

છૂપા જંતુઓને પણ ખતમ કરે, બહેતર ઈંડાંનાશક.

થ્રીપ્સ પર પ્રભાવશાળી નિયંત્રણ, ઈંડાંથી લઈને ઈયળોની સર્વ અવસ્થાઓ સુધી નિયંત્રણ.

કેન્દ્રીય જંતુનાશક બોર્ડ દ્વારા ફોલ આર્મી વર્મના નિયંત્રણ માટે પ્રમાણિત.

ઉપયોગમાં આસાન અને પાક માટે સુરક્ષિત.

કોરકો છંટકાવ પછી પાનની નીચેની સપાટી સુધી પહોંચીને જંતુને ખતમ કરે છે.

કોરકો છંટકાવ પછી ઈયળો પાનને કોતરવાનું- ખાવાનું બંધ કરી દે છે અને તેમને અમુક કલાકમાં લકવો મારી જાય છે.

અન્ય જંતુનાશક ઈયળો પર અસર નહીં બતાવે ત્યારે કોરકો એક કારગત હથિયાર.

Sumitomo korko Pack shot and icon

કોરકો ની ઉપયોગની પદ્ધતિ અને માત્રા શું છે?


પ્રમાણ - મકાઈ - 300 ગ્રામ /એકર, મરચાં - 280 ગ્રામ /એકર, કપાસ - 280 ગ્રામ /એકર.

સાવધાનીઓ - કોરકોનું મિશ્રણ સારી રીતે બનાવો અને બરોબર છંટકાવ કરો.

કોરકો વિશે ખેડૂત ના અનુભવ


શું તમે કોરકો નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે કોરકો ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

જો તમારે કોરકો ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.