લાટુ શું છે?

લાટુ એક આધુનિક સંશોધનનું ઓર્ગેનિક છોડ વિકાસ વર્ધક છે.એમાં હ્યુમિક એસિડ, સમુદ્રી લાભદાયક છોડનો રસ, એમીનો એસિડ, વિટામીનો, તેમજ અન્ય તત્ત્વો હોય છે.

લાટુ થી છોડોનો વિકાસ વધે છે જેથી વધુ ઉત્પાદન અને સારિ ગુણવત્તા મળે છે.

લાડુના ઉપયોગના ફયધ


મુળના અત્યાધિક વિકાસ થાય જેનાથી છોડ જમીનમાંથી વધુ પાણી અને તત્ત્વો શોષે છે તથા છોડનો વધુ વિકાસ થાય છે.

સૂક્ષ્મ જીવોને સંભાળે છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે.

છોડોની પ્રતિરોધક ક્ષમતા વધારે છે જેથી વિપરીત મોસમનો પ્રભાવ ઓછો થાય છે.

છોડોની ક્ષમતામાં વૃદ્ધિ થાય છે જેથી ઉત્પાદન સારુ અને વધારે થાય છે.

Sumitomo Laatu Pack shot and icon

લાટુ ની ઉપયોગની પદ્ધતિ અને માત્રા શું છે?


લાટુની માત્રા - ૪ થી ૮ કિ.ગ્રા પ્રતિ એકર (લાટુ એક સાથે ફેલાવો અને ને ત્યાર બાદ હળવી સિચાઈ કરો)

લાટુના ઉપયોગનો સમય -

પાક પહેલો ઉપયોગ બીજો ઉપયોગ
શાકભાજી રોપણીના ૧૦-૧૪ દિવસ પછી ફળ બેસવાની અવસ્થામાં
શેરડી બીજાઈના ૩૫-૪૦ દિવસ પછી બીજાઈના ૭૦-૮૦ દિવસ પછી
કપાસ વાવણી સમયે ૪૦ થી ૪પ દિવસ પછી (પારા ચઢાવ થી વખતે)
કઠોળ વર્ગ ના પાક વાવણી સમયે -

શું તમે લાટુ નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે લાટુ ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

હરિયાણા - 9996026168

ઉત્તર પ્રદેશ - 9041912200

પંજાબ - 7015538543

બિહાર - 8295449292

છત્તીસગઢ - 7999544266

પશ્ચિમ બંગાળ - 9051277999

ઓડિશા - 9437965216

કર્ણાટક - 9620450266

આંધ્ર પ્રદેશ - 9949104441

તેલંગાણા - 9949994797

જો તમારે લાટુ ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.
સંપર્ક કરો