લાટુ શું છે?

લાટુ એક આધુનિક સંશોધનનું ઓર્ગેનિક છોડ વિકાસ વર્ધક છે. એમાં હ્યુમિક એસિડ, સમુદ્રી લાભદાયક છોડનો રસ, એમીનો એસિડ, વિટામીનો, તેમજ અન્ય તત્ત્વો હોય છે. લાટુ થી છોડોનો વિકાસ વધે છે જેથી વધુ ઉત્પાદન અને સારિ ગુણવત્તા મળે છે.

લાટુના ઉપયોગના ફાયદા


મુળના અત્યાધિક વિકાસ થાય જેનાથી બટાકાના છોડ જમીનમાંથી વધુ પાણી અને તત્ત્વો શોષે છે તથા બટાકાના છોડનો વધુ વિકાસ થાય છે.

સૂક્ષ્મ જીવોને સંભાળે છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે.

બટાકાના છોડોની પ્રતિરોધક ક્ષમતા વધારે છે જેથી વિપરીત મોસમનો પ્રભાવ ઓછો થાય છે.

બટાકાના છોડોમાં વૃદ્ધિ થાય છે જેથી ઉત્પાદન સારુ અને વધારે થાય છે.

Sumitomo Laatu Pack shot and icon

લાટુ ની ઉપયોગની પદ્ધતિ અને માત્રા શું છે?


લાટુની માત્રા - 4 થી 8 ક્લિો ગ્રામ પ્રતિ એકર

લાટુના ઉપયોગનો સમય - પાયામાં ખાતર સાથે મિક્સ કરી પુખવું અથવા પેરવું

શું તમે લાટુ નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે લાટુ ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

જો તમારે લાટુ ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.