લાટુ એક આધુનિક સંશોધનનું ઓર્ગેનિક છોડ વિકાસ વર્ધક છે. એમાં હ્યુમિક એસિડ, સમુદ્રી લાભદાયક છોડનો રસ, એમીનો એસિડ, વિટામીનો, તેમજ અન્ય તત્ત્વો હોય છે. લાટુ થી છોડોનો વિકાસ વધે છે જેથી વધુ ઉત્પાદન અને સારિ ગુણવત્તા મળે છે.
મુળના અત્યાધિક વિકાસ થાય જેનાથી બટાકાના છોડ જમીનમાંથી વધુ પાણી અને તત્ત્વો શોષે છે તથા બટાકાના છોડનો વધુ વિકાસ થાય છે.
સૂક્ષ્મ જીવોને સંભાળે છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે.
બટાકાના છોડોની પ્રતિરોધક ક્ષમતા વધારે છે જેથી વિપરીત મોસમનો પ્રભાવ ઓછો થાય છે.
બટાકાના છોડોમાં વૃદ્ધિ થાય છે જેથી ઉત્પાદન સારુ અને વધારે થાય છે.
લાટુની માત્રા - 4 થી 8 ક્લિો ગ્રામ પ્રતિ એકર
લાટુના ઉપયોગનો સમય - પાયામાં ખાતર સાથે મિક્સ કરી પુખવું અથવા પેરવું
જો તમે લાટુ ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો
હરિયાણા - 9729058141
ઉત્તર પ્રદેશ - 9041912200
પંજાબ - 7015538543
બિહાર - 8295449292
છત્તીસગઢ - 7999544266
પશ્ચિમ બંગાળ - 9051277999
ઓડિશા - 9437965216
કર્ણાટક - 9620450266
આંધ્ર પ્રદેશ - 9949104441
તેલંગાણા - 9949994797
સલામતી ટીપ્સ: