માંઝો શું છે?

સ્વસ્થ કપાસનો પાક મેળવવામાં ખેડૂત ભાઈઓને હંમેશાં સૌથી વધારે પરેશાની હોય તો તે છે સફેદ માખી.

કપાસના પાકને નુકશાન કરવા વાળી સફેદ માખીની સમસ્યાના નિવારણ માટે સુમિત્રોમો લાવ્યું છે– એક નવીન અનોખો અને અસરકાર ઉપાય – માંઝો.

માંઝો એક આંતર પ્રવાહી અને સ્પર્ષીય જંતુનાશક છે. માંઝો એક જ છંટકાવમાં સફેદ માખી, લીલા ચૂસિયા, મોલો અને થ્રિપ્સ જેવા રસ ચૂસક કિટકોને ખતમ કરી નાંખે છે. માંઝો બે જંતુનાશકોનું એક શ્રેષ્ઠ મિશ્રણ છે.

માંઝો સફેદ માખી અને તેના પરિવારની સમસ્યાનું એક અસરકારક નિવારણ


Sumitomo Manzo Pack shot and icon

સફેદ માખી અને બચ્ચાં પાનનો છે અને ચિપચિપા બનાવી દે છે. પાંદડા ઉપર એક ના પ્રકારની ફૂગ જામી જાય છે. જેનાથી પાંદડા કાળા પડી જાય છે. તેથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અવરોધ પેદા થાય છે અને પાંદડા ખરી જાય છે. આના કારણે છોડ કમજોર થઈ જાય છે. અને આખરે પાકની ઉપજ પણ ઓછી મળે છે.

માંઝો કિટકોના પાચનતંત્રને કમજોર કરે છે તથા સફેદ માખીનો સંપર્ક થતાં જ તેનો નાશ કરી નાંખે છે.

માંઝો સફેદ માખીના ઈંડા, બચ્ચા અને પુખ્તવયનાં તમામ તબક્કાઓ પર કાર્ય કરે છે અને તેની વૃદ્ધિને અટકાવે છે. એટલું જ નહીં કિટકની ઈંડા મૂકવાની ક્ષમતાને પણ નષ્ટ કરે છે. જેથી કિટકોની પ્રજનન દ્વારા જે વૃદ્ધિ થાય છે તે નિયંત્રિત થાય છે. સાચા અર્થમાં માંઝો કિટકનાં સમગ્ર જીવન ચક્રનો સંપૂર્ણપણે નાશ કરી નાંખે છે.

માંઝોના ફાયદા


Sumitomo Manzo Pack shot and icon

માંઝોના છંટકાવથી સફેદ માખી અને રસ ચૂસતા કિટકો દ્વારા પાંદડાના રસ ચૂસવાનું તરત જ બંધ થઈ જાય છે. તેની વૃદ્ધિ લાંબો સમય સુધી નિયંત્રિત થઈ જાય છે. જેના કારણે છોડ સ્વસ્થ રહે છે. ફુલો અને ફળોની સંખ્યામાં વધારો થાય છે. તેમજ પાક લીલોછમ થઈ જાય છે. તેનાથી ઉત્પાદનમાં સારામાં સારી વૃદ્ધિ થાય છે.

માંઝો સફેદ માખીની બધી જ અવસ્થાઓને બહુ જ અસરકાર રીતે નિયંત્રિત કરીને કિટકના પુરા પરિવારનો નાશ કરી નાંખે છે.

માંઝો આંતરપ્રવાહી અને બાષ્પીય પ્રકિયાથી છોડમાં છુપાયેલા રસસૂચક કિટકોનો પણ ખાત્મો કરી નાંખે છે.

માંઝોના પરિણામો


Sumitomo Manzo in Cotton Crop

Sumitomo Manzo in Cotton Crop

Sumitomo Manzo in Cotton Crop

ઉપયોગ કરવાની રીત


માંઝોનો છંટકાવ પાકમાં સફેદ માખી, લીલા ચૂસિયા, મોલો અને થ્રિપ્સનો ઉપદ્રવ થાય ત્યારે તુરંત કરો.

સારા પરિણામ માટે ૧૦-૧૫ દિવસમાં બીજો છંટકાવ કરવો.

૪૦૦મિ.લી. માંઝો ૧૫૦ થી ૨૦૦ લીટર પાણી સાથે મિશ્રણ કરી સંયોજન બનાવી પ્રતિ એકરના દરથી એકસરખો છંટકાવ કરવો.

અસરકારક પરિણામ માટે ૧૫ લિટરની ટાંકીમાં છંટકાવના મિશ્રણમાં ૫ મિ.લી. શ્યોર શોટ મિલાવો.

છંટકાવના થોડા કલાકોમાં પણ વરસાદ થાય તો માંઝો અસરકારક રહે છે.

શું તમે માંઝો નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે માંઝો ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ - 9111009302

ઉત્તર પ્રદેશ - 8979392871

ગુજરાત - 9426046314

પંજાબ, હરિયાણા, J&K, હિમાચલ પ્રદેશ - 8427690459

તમિલનાડુ, કેરળ - 8940772393

પશ્ચિમ બંગાળ, આસામ - 9088914521

કર્ણાટક - 8940772393

આંધ્ર પ્રદેશ, તેલંગાણા - 9393936177

મહારાષ્ટ્ર - 9112227907

ઓડિશા - 9088914521

જો તમારે માંઝો ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.
સંપર્ક કરો