મેશી એક બહુપરિમાણીય નવું કીટનાશક છે, જે બે રીતે કામ કરે છે અને તેમાં પાર સ્તરની સાથે વિશિષ્ટ કામગીરી થાય છે, જે પાનની નીચલી સપાટી પર જીવાતોને નિયંત્રિત કરે છે.
બે રીતે કામ કરે
મેશી સૌપ્રથમ જીવાતોને મસ્તિષ્ક તંત્રનો નાશ કરે છે અને આ મસ્તિષ્ક પેશીઓમાં સૂચનાઓ અને સંકેત પૂરી પાડવાની વ્યવસ્થામાં અવરોધ પેદા કરે છે અને સમગ્ર પ્રક્રિયા અટકાવે છે. પરિણામે જીવાત લકવાગ્રસ્ત|વિકલાંગ થઈને તરતમરી જાય છે.
પાકમાં વિવિધ પ્રકારનાં જીવાત જૂથો પર અતિ અસરકારક અને વાજબી.
બહુ- પરિમાણીય.
તરત નાશ કરવાની પ્રક્રિયા (તરત મારે).
અસરકારક ઇંડાનાશક પ્રક્રિયા.
આંતર પ્રવાહી પ્રક્રિયા.
અનોખું કીટનાશક – પેટન્ટ માટે અરજી કરી છે.
કીટાણુઓ પર અસરકારક ગુલાબી ઈયળ |પતંગિયા (કુદા) કીટ સમૂહ અને થ્રિપ્સ
પ્રમાણ (મિલી/એકર) 600 મિલી
જરૂર ધ્યાન રાખો
ફક્ત દર્શાવેલા પ્રમાણનો જ ઉપયોગ કરો.
અસરકારક પરિણામ માટે સંપૂર્ણ કવરેજ સૌથી વધારે જરૂરી છે.
છંટકાવ કરવા માટે આપેલા સૂચનો અને સલામતી સાથે સંબંધિત બાબતોનું પાલન કરો.
જો તમે મેશી ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો
સલામતી ટીપ્સ: