પાયકલોમ શું છે?

પાયક્લોમ એક નવા પ્રકારનું કીટનાશક છે જે રીંગણના પાક પર કામ કરે છે. સફેદ માખી લીલા તડતડીયા અને મોલા પર અંકુશ લાવે છે. પાયક્લોમ સફેદ માખી લીલા તડતડીયા અને મોલાપર માટે વિભિન્ન પ્રકારની દવાઓ મેળવવાની જરૂર રહેતી નથી.

પાયક્લોમ રસચૂસક કીટ ની તમામ અવસ્થાઓ (ઇંડા,બચ્ચાં અને પુખ્ત) પર કામ કરે છે.

પાયક્લોમ ને ફાયદે


Sumitomo pyclome Pack shot and icon

સફેદ માખી લીલા તડતડીયા અને મોલાપર માટે વિભિન્ન પ્રકારની દવાઓ મેળવવાની જરૂર રહેતી નથી.

પાયક્લોમ SE બંધારણથી બને છે, જે એને ખાસ બનાવે છે.

પાયક્લોમ કીટ બધી અવસ્થાઓ પર પ્રભાવશાળી છે અને તેના પર અંકુશ લાવેછે.

પાયક્લોમ પાકને લીલોછમ અને સ્વસ્થ રાખે છે, જેનાથી ઉપજ વધવામાં મદદ મળે છે.

પાયક્લોન ટ્રાન્સલેમિનાર, પર્ણને ચારે બાજુથી લપેટે તેવા પગલાં લેવાથી અસરકારક છે અને છોડની પદ્ધતિમાં પ્રવેશીને ચુસિયા કીટકો પર નિયંત્રણ લાવે છે.

રસચૂસક કીટ ની તમામ અવસ્થાઓ (ઇંડા,બચ્ચાં અને પુખ્ત) પર કામ કરે છે.

પાયક્લોમ સફેદ માખી, લીલા તડતડીયા અને મોલો નું કરે કંટ્રોલ


Sumitomo pyclome

Sumitomo pyclome

Sumitomo pyclome

પાયક્લોમ ની ઉપયોગની પદ્ધતિ અને માત્રા શું છે?


માત્રા - રીંગણમાં 500 મિલિ પ્રતિ એકર

ઉપયોગનો સમય - સફેદ માખી લીલા તડતડીયા અને મોલો દેખાવાની અવસ્થામાં ઉપયોગ કરો

ઉપયોગ કેવી રીતે કરશો - સવારે અને સાંજે (ઠંડક હોય ત્યારે) ઓછામાં ઓછું 150 થી 200 લીટર પાણીમાં એક એકર માટે દવા ઓગાળીને છંટકાવ કરો.

શું તમે પાયકલોમ નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે પાયકલોમ ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

જો તમારે પાયકલોમ ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.