ટાબોલી શું છે?

ટાબોલી એક આધુનિક ટેક્નિકથી બનાવેલી દવા છે જે સુમિટોમો કેમિક્લના વૈજ્ઞાનિકોએ ઘણાં વર્ષો મહેનત કરીને તૈયાર કરી છે. ટાબોલી છોડપર વધુ સંખ્યામાં ફૂલ લાવવાની પ્રક્યિા ઝડપી બનાવે છે જેથી વધુ સંખ્યામાં ફૂલ આવે છે, અને વધુ ફૂલ એટલે વધારે ઉપજ. ટાબોલીના ઉપયોગથી ફૂલ વધુ માત્રામાં તૈયાર થતાં ઉત્પાદન ધરખમ થાય છે.

ટાબોલી એક પ્રણાલિગત ફ્લાવરીંગ હાર્મોન છે, જે છોડોમાં તેની કોશિકાઓ દ્વારા સમગ્ર છોડમાં પ્રસરે છે. કળીઓ બેસવાના સમયે ટાબોલી છોડમાં સૌથી વધારે સંખ્યામાં ઊગાડી વધારે ફૂલ બનાવે છે અને ફૂલોને ખરતાં પણ રોકે છે.

ટાબોલી કેવી રીતે કામ કરે છે?


છોડ પર ટાબોલીનો છંટકાવ થતાં જ છોડનું સમગ્ર નિયંત્રણ ટાબોલી હસ્તક થાય છે. છોમાં જ્યારે ફૂલ બેસવાનો સમય થાય છોડને જે તત્વોની જરૂર હોય છે તે ટાબોલીમાં હાજર હોય છે. કેટલીક વાર છોડ પોતે આ તત્ત્વો તૈયાર નથી કરી શકતા અને ક્ટલીકવાર છોડની ઉર્જા અને ભોજનનો યોગ્ય ઉપયોગ ના થતાં છોડ મોટા તો થઇ જાય છે પરંતુ ખેમાં ફૂલ નથી બેસતાં.

ટાબોલી આ બધા પ્રકારની ક્રિયા નિયંત્રિત રતાં ફૂલ બેસવાની પ્રક્યિાને પ્રોત્સાહન આપે છે જેથી યોગ્ય સમયે છોડમાં ફૂલ બેસે છે અને ફૂલોની સંખ્યા વધે છે.

ટાબોલીના ઉપયોગથી ફૂલ ઓછા ખરી પડે છે.

ટાબોલીના પરિણામો


Beautiful Results of Sumitomo Taboli in Red Gram

Beautiful Results of Sumitomo Taboli in Red Gram

ટાબોલીના ફાયદા


ટાબોલીથી છોડમાં ફૂલોની સંખ્યા વધે.

ટાબોલીથી છોડમાં વધુમાં વધુ ડાળીઓ નીકળે છે.

ટાબોલીથી વધુ શાખા, વધુ ફૂલ અને વધુ ઉપજ મળે છે.

ટાબોલી છોડને સશક્ત બનાવે છે અને છોડને પડી કે તૂટી જતા રોકે છે.

ટાબોલીનો ઉપયોગ કરવાથી પાકનુ વજન વધે છે અને વધુ પેદાશ મળે છે.

Sumitomo Taboli Pack shot and icon

પાકમાં ટાબોલી ના ઉપયોગ ની પદ્ધતિ અને માત્રા શું છે?


ટાબોલીનું માત્રા - 30 મીલી પ્રતિ એકરમાં ટાબોલી નો ઉપયોગ કરો.

ટાબોલી ઉપયોગનો સમય - પાકમાં ફૂલ આવે ત્યારે ટાબોલી નો ઉપયોગ કરો

ટાબોલીના ઉપયોગની રીત - 150 થી 200 લીટર પાણીમાં ભેળવીને ભલામણ કરેલ ટાબોલી ના જથ્થાનું દ્રાવણ બનાવો અને એક એકરના દરે છંટકાવ કરો.

ટાબોલીના ઉપયોગ માટેની સાવચેતી - શ્રેષ્ઠ પરિણામો માટે, ટાબોલી ના સંપૂર્ણ ભલામણ કરેલ ડોઝનો ઉપયોગ કરો.

શું તમે ટાબોલી નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે ટાબોલી ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

જો તમારે ટાબોલી ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.