સોયાબીનમાં ટાબોલીથી
વધારે ફૂલો ભરપુર ફળો
ટાબોલી એક આધુનિક ટેક્નિકથી બનાવેલી ઘ્વા છે જે સુમિટોમો કેમિક્લના વૈજ્ઞાનિકોએ ઘણાં વર્ષો મહેનત કરીને તૈયાર કરી છે. ટાબોલી છોડ પર વધુ સંખ્યામાં ફૂલ લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે જેથી વધુ સંખ્યામાં ફૂલ આવે છે, અને વધુ ફૂલ એટલે વધારે ઉપજ.
સોયાબીનમાં ટાબોલીના ફાયદા
ફૂલોની સંખ્યા વધારે છે, ડાળીઓનો વિસ્તાર કરે છે
ફૂલોને શીંગોમાં રૂપાંતરિત કરીને ખરવાથી બચાવે
મોટો દાણો, વધારે વજન અને ચમકદાર દાણા
વધારે ફૂલ, વધારે શીંગો એટલે વધારે ઉપ!
એક છોડથી ઉત્પાદન
ટાબોલી શું કરે છે?
ટાબોલી એક આધુનિક ટેક્નિકથી બનાવેલી ઘ્વા છે જે સુમિટોમો કેમિક્લના વૈજ્ઞાનિકોએ ઘણાં વર્ષો મહેનત કરીને તૈયાર કરી છે. ટાબોલી છોડ પર વધુ સંખ્યામાં ફૂલ લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે જેથી વધુ સંખ્યામાં ફૂલ આવે છે, અને વધુ ફૂલ એટલે વધારે ઉપજ. ટાબોલીના ઉપયોગથી ફૂલ વધુ માત્રામાં તૈયાર થતાં ઉત્પાદન ધર ખમ થાય છે.
ટાબોલીનું સોયાબીનમાં લેબલ ક્લેમ છે. ટાબોલીમાં Paclobutrazol 40% SC ટેક્નિકલ હોય છે અને તે એક પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર (PGR) છે. સોયાબીનમાં તેનો ઉપયોગ ફૂલ આવવાની શરૂઆતની અવસ્થામાં શાખાઓ, ફૂલ અને શીંગોના વિકાસમાં સહાય કરવા માટે કરવામાં આવે છે. સત્તાવાર નોંધણી રેકોર્ડ જુઓ.
ટાબોલી કેવી રીતે કામ કરે છે?
છોડમાં જ્યારે ફૂલ બેસવાનો સમય થાય છોડને જે તત્વોની જરૂર હોય છે તે ટાબોલીમાં હાજર હોય છે. કેટલીક વાર છોડ પોતે આ તત્ત્વો તૈયાર નથી કરી શકતા અને કેટલીક વાર છોડની ઉર્જા અને ભોજનનો યોગ્ય ઉપયોગ ના થતાં છોડ મોટા તો થઇ જાય છે પરંતુ એમાં ફૂલ નથી બેસતાં.
સોયાબીનમાં ટાબોલીની માત્રા અને અવસ્થા
એકર દીઠ
હાલી ટાબોલીનો છંટકાવ ફૂલો બેસવાની શરૂઆતમાં કરો
સોયાબીનમાં ખેડૂતોના અનુભવો
સોયાબીનમાં વધુ સારા ફૂલ અને શીંગોની દિશામાં આગળ વધો.
વધુ સારા ફૂલ અને શીંગો માટે સ્થાનિક કૃષિ નિષ્ણાતનો સંપર્ક કરો.
ટાબોલી વિશે
વધુ માહિતી જોઈએ?
તમારું નામ, મોબાઇલ નંબર અને જિલ્લો શેર કરો. અમારી ટીમ તમારો સંપર્ક કરશે.
સોયાબીનમાં ટાબોલી સંબંધિત પ્રશ્નો
ધ્યાન રાખો
ટાબોલીના અસરકારક ઉપયોગ માટે આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો.