તારીફ શું છે?

તારીફ પાકના વિકાસ માટે એક જૈવિક ઉત્પાદન છે જે એક સ્થિર અને સારી રીતે સંતુલિત સમીકરણ છે જેમાં જિબ્રેલિક એસિડ, સમુદ્રી શેવાળનું દ્રવ્ય અને શુક્ષ્મ પોષક તત્ત્વો શામેલ છે.

તારીફ છોડની ચયાપચય પ્રક્રિયામાં વધારો કરે છે જેનાં પરિણામ સ્વરૂપ વનસ્પતિનો વધુ સારો. વિકાસ થાય છે, જેનાથી વધુ ફૂલ અને ફળ લાગે છે. તારીફ પાકના ઉત્પાદનની સાથે-સાથે ઉપજની ગુણવત્તાને પણ વધારે છે.

પાકમાં પોષક તત્વોની જરૂરીયાત સુનિશ્ચિત કરે, પાકના વિકાસને પ્રોત્સાહિત અને નિયમીત કરે છે, એકસમાન વૃદ્ધિ ની સાથે ઉચ્ચ ગુણવત્તા અને વધુ ઉત્પાદન.

તારીફના ઉપયોગથી થતા ફાયદા


Sumitomo Tareef Pack shot and icon

તારીફ છોડના વિકાસના વિવિધ તબક્કે મહત્વપૂર્ણ તત્ત્વોની ઉપ્લબ્ધતાની ખાતરી આપે છે.

તારીફ પાંદડામાં ક્લોરોફિલ અને પ્રકાશ સંશ્લેષણ પ્રવૃત્તિને વધારે છે.

તારીફ પાકમાં તણાવ સહનશીલતાના સ્તરમાં વધારો કરે છે.

તારીફ એકસમાન છોડની વૃદ્ધિ, ફૂલો અને ફળોની સંખ્યામાં વૃદ્ધિની ખાતરી આપે છે.

તારીફનો ઉપયોગ બધા જંતુનાશકો, ફૂગનાશકો અને ખાતરોની સાથે કરી શકાય છે.

તારીફ અમેરિકાથી પ્રાપ્તી જૈવિક જિબ્રેલિક એસિડ દ્વારા બનાવવામાં આવે છે.

તારીફ ની ઉપયોગની પદ્ધતિ અને માત્રા શું છે?


પાકમાં વપરાશ ની ભલામણ : તારીફનો દ્રાક્ષ, કપાસ, કેળા, શેરડી, ડાંગર, કોબી, ડુંગળી, રીંગણ, ભીંડા, મગફળી અને શેતૂર વગેરે પાક પર છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

માત્રા - તારીફ ૨૫૦-૩૦૦ મિલી પ્રતિ એકર પ્રમાણે છંટકાવ કરવો જોઈએ.

તારીફના સર્વોત્તમ પરિણામ માટે, છંટકાવના સમયે શ્યોરશોટને અવશ્ય મિલાવો. તારીફ ના ૨-૩ છંટકાવ કરવાની ભલામણ નીચે પ્રમાણે કરવામાં આવે છે.

છંટકાવ પાકની અવસ્થા અસર
પ્રથમ છંટકાવ પાકનો વિકાસ વધારે ડાળીઓ અને સારો વિકાસ
બીજો છંટકાવ ફૂલોની શરૂઆત વધારે ફૂલ અને ફૂલોનું આવરણ
ત્રીજો છંટકાવ ફળોનો વિકાસ ફળોનો એકસમાન આકાર, રંગ અને ઉચ્ચ ગુણવત્તા વાળું ઉત્પાદન

શું તમે તારીફ નો ઉપયોગ કરવા માંગો છો?

જો તમે તારીફ ખરીદવા માંગતા હોવ તો સંપર્ક કરો

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ - 9111009302

ઉત્તર પ્રદેશ - 8979392871

ગુજરાત - 9426046314

પંજાબ, હરિયાણા, J&K, હિમાચલ પ્રદેશ - 8427690459

તમિલનાડુ, કેરળ - 8940772393

પશ્ચિમ બંગાળ, આસામ - 9088914521

કર્ણાટક - 8940772393

આંધ્ર પ્રદેશ, તેલંગાણા - 9393936177

મહારાષ્ટ્ર - 9112227907

ઓડિશા - 9088914521

જો તમારે તારીફ ને લગતી વધુ માહિતી જોઈતી હોય તો તમારો ફોન નંબર અને જિલ્લો લખો*

*Your privacy is important to us. We will never share your information

સલામતી ટીપ્સ: Safety Tip

***આ વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. સંપૂર્ણ વર્ણન અને ઉપયોગ માટેની સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.
સંપર્ક કરો