હેલીબેક્સ

હેલીબેક્સ છે તો નિરાંત છે.

કામ કરવાની અનોખી અને ક્રાંતિકારી રીત સાથે, હેલીબેક્સ પાકની અસરકારક સુરક્ષા આપે છે અને તમને નિરાંતમાં રહેવામાં મદદ કરે છે.

અનોખી ક્રિયાવિધિ
લાંબા સમય સુધી નિયંત્રણ
ઈયળ જીવાતના દરેક ચરણ પર અસરકારક
HELIBEX insecticide packshot
320
મિલી/એકર
અનોખી
ક્રિયાવિધિ
SCROLL TO EXPLORE

હેલીબેક્સ છે
તો નિરાંત છે.

ખેતીમાં, તમે સારી ક્વૉલિટીનો પાક મેળવવા માટે પૂરા ખંતપૂર્વક મહેનત કરો છો. તમારી આ મહેનત ફક્ત નફો માત્ર જ નથી વધારતી, પણ દેશની સમૃદ્ધિમાં પણ મદદ કરે છે. તમારી ભારે મહેનત છતાં પણ, પાક ચક્ર દરમ્યાન પાક પર ઘણા પ્રકારના જોખમો તોળાતા રહે છે.

આવું જ એક જોખમ છે ઈયળો, જે પાકને નુકસાન પહોંચાડે છે અને તમારો નફો ઘટાડી દે છે. આ સિવાય, પાક સુરક્ષાના હાલના રસાયણોની અસર હંમેશા એક જેવી નથી રહેતી, જેનાથી ખેતીનો ખર્ચ વધી જાય છે અને તમારી ચિંતા પણ વધે છે.

આ પડકારો સાથે પહોંચી વળવામાં મદદ માટે, સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ પ્રસ્તુત કરે છે

હેલીબેક્સ એક નવા જમાનાનો ઉકેલ, અનોખી અને ક્રાંતિકારી રીત સાથે.
HELIBEX product

હેલીબેક્સ કેમ ચૂંટશો?

હેલીબેક્સ બે શક્તિશાળી રસાયણોનું એક અસરકારક કૉમ્બિનેશન છે, જે લક્ષિત જીવતો પર ખાસ પ્રકારે કામ કરે છે.

હેલીબેક્સ સૅલ્યૂલર પ્રોટીન સિન્થેસિસને અટકાવે છે, જેનાથી કોશિકા નષ્ટ (નેક્રોસિસ) થઇ જાય છે. આની અસર ચોખ્ખી દેખાય છે કેમ કે ઈયળ તરત ખાવા-પીવાનું બંધ કરી દે છે. ત્વચા પર નેક્રોસિસ થવાથી જીવાતનું શરીર ઢીલું પડી જાય છે અને તે બહુ અસરકારક રીતે તેનું મૃત્યુ થઇ જાય છે.

HELIBEX Untreated Control

અનુપચારિત

HELIBEX Treated

ઉપચારિત

જીવાતની ‘વાયરિંગ‘ (નસો) અને તેના ‘બિલ્ડીંગ બ્લૉક્સ‘ (કોશિકાઓ) - બંને પર હુમલો કરીને, હેલીબેક્સ એ પાકું કરે છે કે જીવાત ટૂંક સમયમાં જ ખાવું-પીવું બંધ કરી દે અને લાંબા સમય સુધી તેના પર નિયંત્રણ જળવાઈ રહે.

હેલીબેક્સ વિશેષતાઓ તેમજ લાભ

01
Quick feeding cessation

ત્વરિત ભોજન બંધ કરી દેવું

જીવાતની ભોજન કરવાની ક્ષમતા તરત અટકી જાય છે જેનાથી આગળ થનારા નુકસાનમાં ઘટાડો થાય છે.

02
Longer duration of control

નિયંત્રણની લાંબી અવધિ

કાર્યવાહીની બેવડી રીતના તાલમેલ વડે લક્ષિત જીવાતો પર લાંબા સમય સુધી નિયંત્રણ મળે છે.

03
Broad spectrum control

વ્યાપક સ્પેક્ટ્રમ નિયંત્રણ

ઈયળોની વિસ્તૃત શ્રુંખલા માટે અસરકારક વહીવટ ઉકેલ પૂરો પાડે છે.

04
Resistance management tool

પ્રતિરોધ વહીવટ ઉપકરણ

કાર્યવાહીની અનોખી રીત સાથે લક્ષિત જીવાત પ્રતિરોધ વહીવટ માટે ઉપયુક્ત રોટેશન વિકલ્પ પૂરો પાડે.

05
Excellent rain fastness

ઉત્કૃષ્ટ વરસાદ સ્થિરતા

ઉપયોગની તરત પછીથી વરસાદ થવા પર પણ ઉચ્ચ જીવાત નિયંત્રણ અસરકારકતા આપે છે.

Helibex : Features & benefits

કામ કરવાની અનોખી અને ક્રાંતિકારી રીત સાથે, હેલીબેક્સ પાકની અસરકારક સુરક્ષા આપે છે અને તમને નિરાંતમાં રહેવામાં મદદ કરે છે.


મુખ્ય પાકોમાં લક્ષિત જીવાત

માત્રા: 320 મિલી/એકર
Helibex in Maize crop

મકાઈ

Fall Armyworm in Maize ફૉલ આર્મીવૉર્મ
Stem Borer in Maize થડ વેધક
પહેલો છંટકાવ: વાવણીના 10-12 દિવસ પછી
બીજો છંટકાવ: વાવણીના 20-22 દિવસ પછી
Helibex in Maize crop

સોયાબીન

Spodoptera in Soybean સ્પોડોપ્ટેરા
Semi looper in Soybean સેમીલૂપર
Girdle beetle in Soybean ગર્ડલ બીટલ
Helicoverpa in Soybean હેલિકોવર્પા
પહેલો છંટકાવઃ વનસ્પતિ અવસ્થા
બીજો છંટકાવ: ફૂલ બેસવાની અવસ્થા

હેલીબેક્સ વિશે ખેડૂતોના અભિપ્રાયો

ખેડૂતોના અનુભવ જાણો અને જુઓ કે હેલિબેક્સે તેમની પાકોમાં કેવી રીતે સુધારો કર્યો છે.

ખેડૂતોના અનુભવ

હેલીબેક્સ છે તો નિરત છે. #Gujarati #Helibex

Watch on YouTube
ખેડૂતોના અનુભવ

मक्के में जिद्दी इल्लियों (सुंडियो) का समाधान

Watch on YouTube

ઉત્પાદન માર્ગદર્શન જોઈએ છે?
તજજ્ઞ સાથે વાત કરો.

ઉત્પાદન માહિતી અને સ્થાનિક સહાય માટે યોગ્ય પ્રાદેશિક ટીમ સાથે જોડાઓ.

સંપર્ક કરો
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ 9993012303
રાજસ્થાન 9993012303
ઉત્તર પ્રદેશ 8979392871
ગુજરાત 9426046314
મહારાષ્ટ્ર 9325674864
ઓડિશા 9474918919
પશ્ચિમ બંગાળ, આસામ 9474918919
તમિલનાડુ, કેરળ 8940772393
કર્ણાટક 9538585760
પંજાબ, હરિયાણા 8427690459
જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ 8427690459
આંધ્ર પ્રદેશ, તેલંગાણા 9393936177

હેલીબેક્સ વિશે વધુ માહિતી જોઈએ છે?

તમારું નામ, મોબાઇલ નંબર અને જિલ્લો શેર કરો. અમારી ટીમ તમને સંપર્ક કરશે.

તમારી માહિતી સુરક્ષિત રાખવામાં આવશે.
સ્થાનિક ઉત્પાદન સહાય
જિલ્લા દ્વારા સંપર્ક
કૃપા કરીને તમારું નામ લખો.
કૃપા કરીને માન્ય 10 અંકનો મોબાઇલ નંબર લખો.
કૃપા કરીને તમારો જિલ્લો લખો.
કૃપા કરીને સંપર્ક માટે સંમતિ આપો.